शुक्रवार, 20 दिसंबर 2019
મઢડે સોનલ માત
रविवार, 21 अप्रैल 2019
હરિરસ પાઠ
હરિરસ પાઠ....જય સોનલ શક્તિ.. .સાથે જણાવવાનું કે તા.૨૨-૪-૧૯ ને સોમવારે રાત્રે ૯-૩૦ વાગ્યે સ્વ.ગઢવી લક્ષ્મીબેન ખેંગારભાઈ વિસાણી ના બારમા નિમિત્તે હરિરસ પાઠ રાખવામાં આવેલ છે.. સ્થળઃ પાંચ વાળી... આદિપુર..... વક્તા..આઈ શ્રી સોનલ શક્તિ મંડળ આદિપુર... દ્વારા હરિરસ પાઠ કરીને સદગત્ ને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવશે...... નોંધઃ શંખઢોળ રાખવામાં આવેલ નથી......સૌ ભાઈઓ.. બહેનો ને પધારવા હાર્દિક નિમંત્રણ આપવામાં આવે છે...જય સોનલ શક્તિ...
बुधवार, 26 सितंबर 2018
હરીરસ કથા નુ આયોજન
જય સોનલ શક્તિ
જય સોનલ શક્તિ સાથે જણાવવાનું કે આગામી તારીખ:27/09/2018 થી 03/10/2018 સુધી આઈ શ્રી સોનલ શક્તિ મંડળ આદિપુર દ્વારા પીત્રુ મોક્ષ અર્થે સાત દિવસ હરીરસ કથા નુ આયોજન કરવામાં આવેલ છે. આ હરીરસ કથામા પોતાના પીત્રુ ની છબી રાખવા ઈચ્છુક હોય તો તે છબી નિશુલ્ક પણે રાખી સકાશે.
મુખ્ય યજમાન *નારાયણનંદ સરસ્વતી ચંપલેશ્વર આશ્રમ માંડવી*
આપ સર્વે ને હરીરસ કથામા ઉપસ્થિત રહેવા ભાવ ભર્યું આમંત્રણ છે
વક્તા: રામભાઈ કે ગઢવી આદિપુર
સ્થળ: આઈ શ્રી સોનલ શક્તિ મંડળ આદિપુર કાર્યાલય,અંબેમાં મંદિર,સથવારા સમાજવાડી ની બાજુમા
કથાનો સમય: તા 27/09/2018 થી 3/10/2018 દરરોજ સાંજે 5:30 થી 6:30 કલાકે
सोमवार, 17 सितंबर 2018
આઈશ્રી સોનલ શક્તિ મંડળ આદિપુર દ્વારા "માં અમૃતમ" કાર્ડ ની કામગીરી કરીને 15 જેટલા પરિવારોને "માં અમૃતમ" કાર્ડ અર્પણ કરવામા આવ્યા.
આઈશ્રી સોનલ શક્તિ મંડળ આદિપુર દ્વારા "માં અમૃતમ" કાર્ડ ની કામગીરી કરીને 15 જેટલા પરિવારોને "માં અમૃતમ" કાર્ડ અર્પણ કરવામા આવ્યા.
शनिवार, 7 अप्रैल 2018
हरिरस समुह पाठ अने देवीयाण संगृह, आदिपुर
*દેવી સ્તુતિ અને ભજન* "🌺
*તા:-7-4-2018, શનિવાર*
સમય:- રાત્રે 9 કલાકે
સ્થળ:-ગઢવી રામભા લખાભા(સેળા)
*ઉ.પ. પ્રમુખ-આદિપુર(ગઢવી સમાજ),*
*પ્રમુખ-ગોલ્ડન સીટી, મેઘપર કુભાંરડી,*
*આદિપુર,( કચ્છ)*
🔸હરિરસ સમુહ પાઠ:-વક્તા:-આઈ શ્રી સોનલ શકિત મંડળ🔸
॥॥॥
ભજન કલાકારો મારા ભાઈઓ
🔹 હરિરસ સમુહ પાઠ અને,દેવીયાણ સંગૃહ, દેવી સ્તુતિ અને ભજન રાખેલ છે.તો મારા વડીલ ભાઈઓ બહેનો અને મારા મીત્રગણોને અને દરેક ધર્મપ્રિય જનતા ને ભાવભયુઁ આમંત્રણ અને સત્સંગ માં પધારવા વિનંતી.🔹
🙏🏻" *આમંત્રિત* "🙏🏻
*ગઢવી રામભા લખાભા(સેળા)*
*ગોલ્ડનસીટી- પ્લોટ.ન.62,*
*મેઘપર કુભાંરડી, આદિપુર, (કચ્છ)*
॥🌺🌺🌺🌺🌺🌺🌺🌺॥
હમીરભાઈ ગઢવી ને ખૂબ ખૂબ અભિનંદન
હમીરભાઈ ગઢવી ને ખૂબ ખૂબ અભિનંદન 💐💐💐 ભાવનગર જિલ્લા કલેકટર સાહેબ શ્રી દ્વારા શ્રી હમીરભાઇ ગઢવી ( મહુવા તાલુકા ભાજપ ...
-
હમીરભાઈ ગઢવી ને ખૂબ ખૂબ અભિનંદન 💐💐💐 ભાવનગર જિલ્લા કલેકટર સાહેબ શ્રી દ્વારા શ્રી હમીરભાઇ ગઢવી ( મહુવા તાલુકા ભાજપ ...
-
આઈશ્રી સોનલ શક્તિ મંડળ આદિપુર દ્વારા "માં અમૃતમ" કાર્ડ ની કામગીરી કરીને 15 જેટલા પરિવારોને "માં અમૃતમ" કાર્ડ અર્પણ કરવામ...
-
🌺" *🔹🔸હરીરસ સમુહ* *પાઠ,દેવીયાણસંગૃહ*🔹🔸 *દેવી સ્તુતિ અને ભજન* "🌺 *તા:-7-4-2018, શનિવાર* સ...