बुधवार, 26 सितंबर 2018

હરીરસ કથા નુ આયોજન

જય સોનલ શક્તિ
જય સોનલ શક્તિ સાથે જણાવવાનું કે આગામી તારીખ:27/09/2018 થી 03/10/2018 સુધી આઈ શ્રી સોનલ શક્તિ મંડળ આદિપુર દ્વારા પીત્રુ મોક્ષ અર્થે સાત દિવસ હરીરસ કથા નુ આયોજન કરવામાં આવેલ છે. આ હરીરસ કથામા પોતાના પીત્રુ ની છબી રાખવા ઈચ્છુક હોય તો તે છબી નિશુલ્ક પણે રાખી સકાશે.
મુખ્ય યજમાન *નારાયણનંદ સરસ્વતી ચંપલેશ્વર આશ્રમ માંડવી*
આપ સર્વે ને હરીરસ કથામા ઉપસ્થિત રહેવા ભાવ ભર્યું આમંત્રણ છે

વક્તા: રામભાઈ કે ગઢવી આદિપુર
સ્થળ: આઈ શ્રી સોનલ શક્તિ મંડળ આદિપુર કાર્યાલય,અંબેમાં મંદિર,સથવારા સમાજવાડી ની બાજુમા
કથાનો સમય: તા 27/09/2018 થી 3/10/2018 દરરોજ સાંજે 5:30 થી 6:30 કલાકે

शनिवार, 7 अप्रैल 2018

हरिरस समुह पाठ अने देवीयाण संगृह, आदिपुर

🌺" *🔹🔸હરીરસ સમુહ* *પાઠ,દેવીયાણસંગૃહ*🔹🔸
      *દેવી સ્તુતિ અને ભજન* "🌺
                       

*તા:-7-4-2018, શનિવાર*
સમય:- રાત્રે 9 કલાકે
સ્થળ:-ગઢવી રામભા લખાભા(સેળા)

*ઉ.પ. પ્રમુખ-આદિપુર(ગઢવી  સમાજ),*
*પ્રમુખ-ગોલ્ડન સીટી, મેઘપર કુભાંરડી,*
*આદિપુર,( કચ્છ)*


🔸હરિરસ સમુહ પાઠ:-વક્તા:-આઈ શ્રી સોનલ શકિત મંડળ🔸
                       ॥॥॥

        ભજન કલાકારો મારા ભાઈઓ

   🔹 હરિરસ સમુહ પાઠ અને,દેવીયાણ સંગૃહ, દેવી સ્તુતિ અને ભજન રાખેલ છે.તો મારા વડીલ ભાઈઓ બહેનો અને મારા મીત્રગણોને અને દરેક ધર્મપ્રિય જનતા ને ભાવભયુઁ આમંત્રણ અને સત્સંગ માં પધારવા વિનંતી.🔹

🙏🏻" *આમંત્રિત* "🙏🏻
*ગઢવી રામભા લખાભા(સેળા)*
*ગોલ્ડનસીટી- પ્લોટ.ન.62,*
*મેઘપર કુભાંરડી, આદિપુર, (કચ્છ)*

॥🌺🌺🌺🌺🌺🌺🌺🌺॥

હમીરભાઈ ગઢવી ને ખૂબ ખૂબ અભિનંદન

હમીરભાઈ ગઢવી ને ખૂબ ખૂબ અભિનંદન 💐💐💐 ભાવનગર જિલ્લા કલેકટર સાહેબ શ્રી દ્વારા શ્રી હમીરભાઇ ગઢવી ( મહુવા તાલુકા ભાજપ ...